Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

દુબઇ કાલથી સંપૂર્ણ ખુલ્લી જશે, હવાઈ મુસાફરી પણ ચાલુ; આમ કરનાર પ્રથમ અરબ દેશ બન્યો અમીરાત

દુબઇમાં વધુ છૂટછાટઃ હવે ૭૦ ટકા સાથે મોલ ખોલી શકાશે ફેસ માસ્‍ક ર મીટરનુ સોશિયલ ડિસ્‍ટેસિંગ અનિવાર્ય

દુબઇમાં ૨૭ મેથી ૭૦ ટકા ક્ષમતા સાથે મોલ ખોલી શકાકે અત્‍યાર સુધી એમને ૩૦ ટકાની ક્ષમતા પર કામ કરવાની અનુમતિ હતી મોલ રાખવાના ૬ થી ૧૦ વચ્‍ચે ખુલ્લા રહી  શકશે. હાઇજીન પ્રોટોકોલમાં બધા માટે ફેસમાસ્‍ક, ર મીટરનુ સોશિયલ ડિસ્‍ટેસિંગ અનિવાર્ય કરવામા આવ છે. ઓપરેટરો અને મોલ આવવાવાળા માટે કડકાઇથી નિયમોનું પાલન કરવુ પડશે.

(10:53 pm IST)