Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

આવતીકાલે ૨૭ સુધી મહા ભયંકર હિટવેવ ચાલુ રહેશેઃ પછી વરસાદ અને ગાજવીજ શરૂ થવા સાથે રાહતના એંધાણ

- રાજસ્થાનમાં અગ્નિ વર્ષા

જયપુર      :  ૪૧.૪ ડિગ્રી

ચુરૂ          : ૪૫ ડિગ્રી

કોટા         : ૪૪.૪ ડિગ્રી

ઝાંસી        : ૪૪ ડિગ્રી

બીકાનેર     : ૪૩.૪ ડિગ્રી

- ઉ.પ્ર.ના લખનૌમાં ૧૧ાા વાગે ૪૧.૪ ડિગ્રી

- દિલ્હી-હરીયાણા પણ અગન ગોળામાં ફેરવાયા

દિલ્હીઃ ૪૩.૪ ડિગ્રી

આંધ્રઃ ૪૩.૪ ડિગ્રી

નવી દિલ્હીઃ ૪૨ ડિગ્રી

- રાજસ્થાનના ચુરૂમાં ગઇકાલે ૪૭.૫ ડિગ્રી જેવુ ભયાનક તાપમાન નોંધાયુ

- પ્રયાગરાજ ૪૭.૧  નાગપુરઃ ૪૭ ડીગ્રી નોંધાયું

- દિલ્હીમાં સવારે ૧૧ાા વાગે ૪૨ ડિગ્રીઃ આજે બપોરે ૩ થી ૪ દરમિયાન ૪૫ ડિગ્રીને વળોટી જશે : મહારાષ્ટ્ર-વિદર્ભમાં નાગપુરમાં ગઇકાલે ૪૭ ડિગ્રીએ ભયાનક લૂનો વરસાદ વરસ્યો  આકોલથી નોર્મલથી ૫.૫ ડીગ્રી એટલે કે ૪૭.૪ ડિગ્રી જેવી મહાભયાનક ગરમી પડી છે

(2:49 pm IST)