Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જૂનના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં બે વાવાઝોડાની સંભાવના, ખંભાતથી ભાવનગર વચ્ચે નિસર્ગ નામનું વાવાઝોડું અને ગીર સોમનાથ પંથકમાં બીજું વાવાઝોડું ટકરાય તેવી સંભાવના: સવારે 11.30 વાગ્યે રાજસ્થાન, દિલ્હી, યુપીમાં 41 થી 45 ડીગ્રી, આગ વરસે છે. આજે 47-48 ડીગ્રી એ પોન્ચશે

(1:02 pm IST)