Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

જમ્મુ-કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ આતંકી જાકીર મુસાના જનાજામાં હજારો લોકો જોડાયા

જમ્મુ :  કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી જાકીર મુસાનુ એનકાઉન્ટર પછી ઘણા વિરોધ પ્રદર્શનને કારણ કસ્બોમાં કફર્યુ લગાવ્યો. અને ત્રાલ સુધી  જવાવાળી સડકો સીલ કરવા છતા હજારોની સંખ્યામાં લોકો મુસાના જનાના મા જોડાયા હોવાને લઇ નુરપુરા (ત્રાલ) પહોચ્યા. મુસા ર૦૧૮ માં જલંધરમા થયેલ શ્રેણીબંધ ધમાકાઓમા સામેલ હતો.

(11:22 am IST)