Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

મુકેશ અંબાણીએ કર્યા બદરીનાથના દર્શનઃ દાનમાં આપ્યા રૂ. ર કરોડ

મુંબઇઃ રિલાયન્સ સમૂહના પ્રમુખ મુકેશ અંબાણીએ બદ્રીનાથ મંદિરમાં દર્શન કરી દાનમાં રૂ. ર કરોડ આપ્યા છે. એમણે ભરોસો આપ્યો કે તામિલનાડુના ચંદનવનમા એમના પિતા ધીરૂભાઇ અંબાણી ના નામ પર બદ્રીનાથ, કેદારનાથ મંદિર સમિતિ માટે જમીન ખરીદવામાં આવશે. એક અનય એનઆરઆઇ અજય શાહએ પણ હાલમાં મંદિરમાં રૂ. ૧.રપ કરોડના આભૂષણ દાનમાં આપ્યા.

(11:21 am IST)
  • છીંદવાડાની ભાવના માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પ્રથમ મહિલા બની :ભાવના દેહરીયાએ વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની access_time 1:21 am IST

  • ધમકીભર્યા ફોનથી કોલકતા એરપોર્ટ પર એલર્ટ :એરલાઇન્સના બેંગુરુ સ્થિત એરપોર્ટ કાર્યલયમાં કોલકતા મટે ઉડાન ભરનાર વિમાનને લઇને ધમકીભર્યો ફોન આવ્યા બાદ કોલકતા એરપોર્ટ પર એલર્ટ access_time 1:23 am IST

  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST