Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ટીએમસી માંથી બીજેપી નેતા મુકુલ રોયના પુત્રની હકાલપટ્ટીઃ પિતાને ચાણકય બતાવ્યા હતા

નવી દિલ્હી : બીજેપી નેતા મુકુલ રોયના પુત્ર અને ટીએમસી ધારાસભ્ય સુભ્રાંગ્શુ રોયને ટીએમસીએ પાર્ટી વિરોધી ગતિવિધિના આરોપમાં હકાલપટી કરી છે. ટીએમસીએ કહ્યું કે સુભ્રાંગ્શુ પાર્ટીને અપમાનિત કરી રહ્યા હતા. અને જનતાની નજરોમાં ઇજજત ઓછી કરી રહ્યા હતા. આ પહેલા સુભ્રાંગ્શુ એ પોતાના પિતાને બંગાળની રાજનીતિમા અસલી ચાણકય કહ્યા હતા.

(11:20 am IST)