Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અમને રાહુલના નેતૃત્વની જરૂરત છે : કોંગ્રેસએ સર્વ સંમતિથી રદ કર્યુ એમનું રાજીનામું

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ એક પત્રકાર પરિષદમાં બતાવ્યુ છે કે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદથી પોતાના રાજીનામાની રજુઆત કરી હતી. પણ કોંગ્રેસ ર્કાકારિણીના બધા સભ્યોએ સર્વ સંમતિથી એમનો પ્રસ્તાવ રદ કર્યો. સૂરજેવાલાએ કહ્યું કાર્યકારીણીએ કહ્યું કે આ પડકારપૂર્ણ સમયમા પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વની અને માર્ગદર્શનની જરૂરત છે.

(11:19 am IST)