Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પૂર્વ પીએમના નાતે બે વખત હાર્યો છુ, લોકસભામાં હાર મોટી વાત નથીઃ દેવગૌડા

નવી દિલ્હી : ટુમકુર ( કર્ણાટક )  થી ૧૩૩૩૯ મતોની હાર પછી પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડાએ કહ્યું પૂર્વ પ્રધાનમંત્રીના નાતે બે વખત હાર્યો છુ આ હાર મોટી વાત નથી. એમણે કહ્યું કે તે હારની જવાબદારી લઇ આગળ વધશે. એમણે કહ્યું હુ હાર માટે કોઇ જવાબદાર ગણતો નથી. આ કેમ થયુ આના પર સાર્વજનીક ચર્ચાની જરૂરત નથી.

(11:18 am IST)