Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

હિમાચલ પ્રદેશમાં શખ્સના પેટમાંથી કાઢવામા આવ્યા ૮ ચમચા, ર સ્ક્રુ ડ્રાઇવર, ર ટૂથબ્રશ અને ૧ ચાકુ

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશના મંડીમા આવેલ એક હોસ્પિટલમાં ડોકટરોએ ઓપરેશન કરી એક શખ્સના પેટમાંથી ૮ ચમચા, ર સ્ક્રુ ડ્રાઇવર, ર ટૂથબ્રશ, અને એક ચાકુ કાઢયું. ઓપરેશન કરનાર એક ડોકટરે બતાવ્યું કે શખ્સની હાલત હવે સ્થિર છે પણ તે માનસિક રીતે બીમાર છે. કારણ એક સામાન્ય વ્યકિત ચામચી- ચાકુ નથી રાખી શકતા.

(11:18 am IST)