Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ભારતીય કોવિડ વેરિયન્ટ બેલ્જિયમમાં મળી આવ્યાનું બેલ્જિયમના હેલ્થ સત્તાધીશોએ જાહેર કર્યું છે

વિશ્વમાં પહેલી વખત બેલ્જિયમએ એવું જાહેર કર્યું છે કે તેમના દેશમાં ભારતમાં પ્રસરેલ કોવિડ વેરિયન્ટ મળી આવેલ છે. વાસ્તવમાં ભારતીય વેરિએન્ટ એવું હજી સુધી ક્યાંય પ્રસ્થાપિત થયેલ નથી.

(12:00 am IST)