Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શહીદ કરકરેના પૂર્વ સહકર્મીએ પ્રજ્ઞા વિરૂદ્ધ ભોપાલથી ભર્યુ નામાંકન

ર૬/૧૧ મુંબઇ હુમલામા શહીદ થયેલ મહારાષ્ટ્ર એટીએસના પૂર્વ ચીફ હેમંત કરકરેના પૂર્વ સહકર્મી રિયાજુદીન ગયાજુદીન દેશમુખએ ભોપાલ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવારી દાખલ કરી છે. દેશમુખએ  કહ્યું જયારે ભોપાલથી બીજેપી ઉમેદવાર સાધ્વી  પ્રજ્ઞાસિંહ ઠાકુરએ કરકરેને દેશદ્રોહી કહ્યા હતા ત્યારે એમની વિરૂદ્ધ ચુટણી લડવા બારામા એમણે વિચાર્યુ હતુ.

(11:51 pm IST)