Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મારા માટે સૌથી કઠોર સજા ઇચ્છુ છુઃ પત્ની અને ૩ બાળકોની હત્યા કરનાર એન્જીનીયર

પત્ની અને ૩ બાળકોની ત્રણ દિવસ પહેલા હત્યા કરનાર ગાજીયાબાદ (યુપી) ના ૩૭ વર્ષીય સોફટવેર એન્જીનીયર સુમિતકુમારની કર્ણાટકમા ધરપકડ કરવામા આવી છે. સુમિતએ કહ્યું મને ખ્યાલ નથી મે શા માટે એમની હત્યા કરી. ઇચ્છુ છું કે મને સૌથી વધારે કઠોર સજા આપવામા  આવે. હત્યા પછી  સુમીતએ ફેમીલી વ્હોટસઅપ ગ્રુપ પર વિડીયો મોકલી ગુન્હો કબૂલ્યો હતો.

(11:24 pm IST)