Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સીજેઆઇ પર યૌન શોષણના આરોપની તપાસ કરી રહેલ સમિતિમાં ઇન્દુ મલ્હોત્રા જોડાયા

)ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇ પર લાગેલ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ કરી રહેલ સમિતિથી જસ્ટીશ એન.વી. રમન્ના અલગ થયા પછી જસ્ટીશ ઇન્દુ મલ્હોત્રા એમની જગ્યા લેશે. આ સાથે જ ૩ સદસ્યની તપાસ સમિતિમાં જસ્ટીસ એસ.એ બોબડેની અધ્યક્ષતામાં ર મહિલા જજ જસ્ટિશ ઇન્દીરા બેનરજી અને ઇન્દુ મલ્હોત્રા થઇ ગઇ છે.

(11:23 pm IST)
  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST

  • ગ્વાલિયર : ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહેલ માલગાડી અને શાન એ ભોપાલ એકસપ્રેસ ટ્રેન વચ્ચે ટક્કર, ડ્રાઈવરની સતર્કતાથી દુર્ઘટના ટળી access_time 3:04 pm IST

  • ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ :નવ રાજ્યોની 71 બેઠકો પર સાંજથી પ્રચાર પડઘમ બંધ :29મીએ થશે મતદાન ;મહારાષ્ટ્ર્ની 17, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની 13, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, જમ્મુ કાશ્મીરની એક,અને ઝારખંડની 3 સીટ માટે થશે મતદાન access_time 1:06 am IST