Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સપા ' સમાપ્ત પાર્ટી' અને બસપા 'બિલકુલ સમાપ્ત પાર્ટી' છે : યુપી ડેપ્યુટી સી.એમ. કેશવપ્રસાદ મૌર્ય

ઉતરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું છે કે સપા (સમાજવાદી પાર્ટી) સમાપ્ત પાર્ટી છે. અને બસપા ( બહુજન સમાજ પાર્ટી) બિલ્કુલ સમાપ્ત પાર્ટી છે. આ ઉપરાંત મૌર્યએ કોંગ્રેસને લઇ કહ્યું ફકત અમેઠી અને રાયબરેલીની વજહથી એમનુ વર્ચસ્વ બચ્યુ છે પણ આ વખતે આ બંની સીટો પર પણ કમળ હશે.

(11:22 pm IST)
  • મનોહર પરિકરની ગોવાના પણજી બેઠક પરથી પુત્ર ઉત્‍પલ પરિકર ચૂંટણી લડશે access_time 4:37 pm IST

  • રાત્રે દિલ્હીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી :દિલ્હીની ઝિલમિલ ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલની ફેકટરીમાં ભયાનક આગ ;દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ access_time 1:09 am IST

  • ચોકીદારને પ્રસ્તાવક બનાવીને મોદીએ ભર્યું ઉમેદવારીપત્રક : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસંગ્રામમાં વારાણસી સીટ પર દેશભરની નજર અટકેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પર નોમિનેશનના પાંચમાં દિવસે કલેકટર ઓફિસમાં ફોર્મ ભર્યું. કલેકટર રૂમમાં દાખલ થવાની સાથે જ તેઓએ દરેક પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેઓએ કાશીના કોતવાલ (કાળ ભૈરવ)ના પણ દર્શન કર્યા ત્યાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના દિગ્ગજ નેતાઓનો જાણે મેળો ભરાયો હોય તેવું દ્રશ્ય હતું. access_time 3:04 pm IST