Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પ્રયાગરાજમાં કુંભનો કચરો હજુ દુર નથી થયોઃ બિમારીઓનો ખતરો વધ્યો

રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) એ પ્રયાગરાજમાં કૂંભ મેળાનો કચરો હજુ સુધી હટાવવામા આવ્યો નથી. અને આ દરમ્યાન મોટા પ્રમાણમાં ગંદુ પાણી ગંગા નદીમા જવાને  લઇ ઉતરપ્રદેશ સરકારને ફટકાર લગાવી છે. એનજીટી દ્વારા ગઠિત કમિટીએ પોતાના રીપોર્ટમાં શહેરમાં ગંભીર ડાયરિયા અને હૈની જેવી બિમારીઓના મામલે વધવાનુ અનુમાન બતાવ્યુ છે.

(11:02 pm IST)
  • વાર્ષિક ઇન્સ્પેકશન રિપોર્ટ જાહેર કરવા રિઝર્વ બેન્કને સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો : રિઝર્વ બેન્કને નોન-ડીસ્કલોઝર પોલીસી પાછી ખેંચવાનો હુકમઃ ૨૦૧૫ના સુપ્રિમકોર્ટના જજમેન્ટની વિરૂધ્ધ છેઃ રિઝર્વ બેન્કને આ છેલ્લી તક આપી છે. access_time 1:29 pm IST

  • ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ ઉપર પત્નીને માર મારવાનો આરોપઃ દિલ્હીની કોર્ટમાં છુટાછેડાનો કેસ દાખલ : ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ મુશ્કેલીમાં: પત્ની નીતિએ દિલ્હી હાઇકોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરીઃ માર મારવા તથા હેરાનગતિના આરોપઃ ૨૦૧૮માં વિપ્લવ દેવ CM બન્યા હતાં. access_time 4:06 pm IST

  • મનોહર પરિકરની ગોવાના પણજી બેઠક પરથી પુત્ર ઉત્‍પલ પરિકર ચૂંટણી લડશે access_time 4:37 pm IST