Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

નરેન્દ્રભાઈની ઉમેદવારી વખતે એનડીએ નેતાઓ ઉમટી પડયા

 વારાણસી ખાતેથી નરેન્દ્રભાઈએ ૧૨:૩૯ના વિજય મુર્હતે ઉમેદવારી નોંધાવી હતી. તે પહેલા કલેકટર ઓફીસ ખાતે એનડીએના નેતાઓ ઉધ્ધવ ઠાકરે, ગૃહમંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ તથા બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર સહિતના હાજર રહેલ.

(3:07 pm IST)