Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

યુપીના ચિત્રકુટમા ઝાડ પર લટકતા મળ્યા ર છોકરીઓના શબ

ચિત્રકુટ (ઉતરપ્રદેશ) ની મઉ તહસીલમાં ગુરુવારના ર છોકરીઓના શબ ઝાડ પરથી લટકતા મળ્યા. રીપોર્ટ પ્રમાણે બંને છોકરીઓ શૌચ માટે ઘેરથી બપોરના નીકળી હતી.  પણ સાંજ સુધી પરત ન આવતા પરિજનોએ એમની તપાસ શરૂ કરી. પોલીસએ કહ્યુ છે કે પોષ્ટમર્ટમ રિપોર્ટના આધાર પર જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(8:46 am IST)