Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

પ્રધાનમંત્રી રાહત કોર્ષમાં સીઆરપીઅેફ કર્મિયોઅે આપ્‍યું અેક દિવસનું વેતન

નવી દિલ્‍હી : કોરોના વાયરસની પરિસ્‍થિતિને લક્ષમાં લેતા સીઆરપીઅેફ કર્મિયોઅે અેક દિવસનું વેતન પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવાનો નિર્ણય કર્યો છે. સીઆરપીઅેફઅે કહ્યું કે આ મુશ્‍કેલ સમયમાં આ પડકારનો સામનો કરવા માટે અમે દેશની સાથે ઉભા છીઅે અમારા કર્મચારીઓઅે સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.

(10:58 pm IST)
  • મહારાષ્ટ્રમાં વધુ બે કોરોના પોઝિટિવ : મુંબઈ અને થાણેમાં કોરોનાના એક-એક કેસ : મહારાષ્ટ્રમાં કુલ 125 કેસ નોંધાયા access_time 10:31 am IST

  • નાગપુરના પહેલા કોરોના વાયરસના દર્દીને મળી રજા :ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી દર્દીને રજા આપી દેવાઈ : આ દર્દીનો બીજો સેમ્પલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો : ડી, અજય કીયૉલિયા access_time 8:57 pm IST

  • ઈન્દોરમાં નવા ૫ કેસો સાથે મધ્યપ્રદેશમાં ૨૦ કોરોના પોઝીટીવ access_time 7:39 pm IST