Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

122 : મુંબઈમાં વળી કોરોના વાયરસના કેસોએ જમ્પ માર્યો

મુંબઈમાં નવા પાંચ અને થાણેમાં 1 નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં 6 નવા કેસો નોંધાતા કોરોના પોઝિટિવના દર્દીઓ વધીને 122 થયા છે

(12:00 am IST)
  • ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ કરી : ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને નજર સમક્ષ રાખી ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ રાખવાના હુકમો કર્યા છે access_time 10:16 pm IST

  • સાડા ચાર લાખની નજીક કોરોનાના કેસો પહોંચ્યા : મૃત્યુઆંક 20 હજાર સુધી પહોંચવા આવ્યો : 1,12,036 કેસો રિકવર થયા access_time 10:06 pm IST

  • સૌરાષ્‍ટ્રમાં પ્રથમ મૃત્‍યુ : ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ ૪૩ : લોકડાઉન વચ્‍ચે ૩ નવા દર્દીઓ ઉમેરાયાઃ ગુજરાતમાં કોરોનાથી ત્રીજુ મોતઃ ૭૦ વર્ષના ભાવનગરના વૃદ્ધનું થયુ મોત : સુરતમાં ૭, વડોદરામાં ૮, અમદાવાદમાં ૧૭, ભાવનગરમાં ૧ અને ગાંધીનગરમાં ૭ કેસો નોંધાયા access_time 11:39 am IST