Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સ્કૂલી બાળકો મનરેગાને સમજી ગયા પરંતુ આપણા પી એમને સમજ ન આવીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બૂંદી ( રાજસ્થાન) માં મંગળવારના કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને થોડા વર્ષ પહેલા લોકસભામા મનરેગાની મજાક ઉડાવતા કહ્યંુ હતુ કે આ બેકાર યોજના છે એમણે જણાવેલ કે પી.એમ.એ કહ્યું કે મનરેગા શરમની વાત  છે એક સ્કુલ જતા બાળકને મનરેગાની સમજ આવી ગઇ પરંતુ આપણા પ્રધાનમંત્રીને ન આવી.

(10:17 pm IST)