Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સામાન્ય કરતા ઓછું હતુ મહાત્મા ગાંધીજીનુ વજન પરંતુ તે સ્વસ્થ હતાઃ હેલ્થ રેકોર્ડ

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ  રીસર્ચ દ્વારા મહાત્મા ગાંધીના હેલ્થ રેકોર્ડથી ખ્યાલ આવ્યો છે કે  ૭૦ વર્ષની ઉંમરમા એમનુ વજન સામાન્ય થી ઓછું હતુ. પરંતુ તે સ્વસ્થ હતા.  આઇસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવએ કહ્યું એમણે શાકાહારી આહારને પ્રાધાન્ય આપેલ અને તંબાકુ અને શરાબથી દૂર રહ્યા હતા.

(10:14 pm IST)