Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઓબીસી અનામતને પાંચ વિભાગોમાં વહેંચાશે

જસ્ટિસ રોહિણી કમીશનને સૌથી વધુ આંધ્રપ્રદેશની ફોર્મ્યુલા પસંદ

નવી દિલ્હી તા. ૨૬ : ઓબીસીને મળતાઅનામતનોલાભ તેમાંસામેલ દરેક જાતિઓસુધી સમાન રૂપેપહોંચવા માટે સરકાર ભલે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ તેનાફોર્મ્યુલાપર કયાંક ને કયાંકઅટકી રહી છે. તે કામમાં જોડાયેલા જસ્ટિસ કમિશનનીનજર દેશના તે અગિયાર રાજયો પર ટકેલી છે. જયા તેનેઅમલમાંલાવવામાં આવ્યો છે. તેમાંહાલમાં આંધ્રપ્રદેશ સૌથીમહત્વનું રાજય છે. જેનેઓબીસીઅનામતના વર્ગીકરણનેવૈજ્ઞાનિક રીતે અંજામ આપીને તેનેપાંચ વિભાગમાંવહેંચવામાં આવી છે.મહત્વની વાત એ છે કે રોહિણી કમિશન પણ આવા ફોર્મ્યુલાની સાથે તેજીથી આગળ વધી રહી છે.

કમિશન સાથે જોડાયેલા અધિકારોની માનવામાં આવે તો હાલમાં કોઈ ફોર્મ્યુલા પર પહોંચ્યા નથી.પરંતુ આંધ્રપ્રદેશે તેના માટે જે પેટર્નઅપનાવ્યો હતો. કમિશન પણ તેજ આધાર પર કામ કરી રહી છે. તેમાંઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ સહિત સરકારી નોકરીઓમઓબીસી સાથે જોડાયેલા જાતિઓની ભાગીદારીની માહિતી એકત્રિત કરવામાં આવી છે. સમસ્યા એ છે કે આંધ્રપ્રદેશમાં અંદાજે૧૫૦ ઓબીસીજાતિ રહેલી છે.જયારે રાષ્ટ્રીય સ્તર પર એબીસીની અંદાજે૨૬૦૦ જાતિઓ છે.

હાલમાં ઓબીસીને મળતાઅનામત અંદાજે છસ્સો જાતિઓમાં જ વહેંચાય જાય છે. તેમાંથી ૧૦૦ જાતિઓ એવીછે જેની અનામતમાંભાગીદારી અડધાથી વધુ હોય છે.

(11:33 am IST)