Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પત્ની-પુત્ર સાથે આઝમ ખાનને ર માર્ચ સુધી જેલની સજા

નવી દિલ્હી : સપાના સાંસદ આઝમખાન, તેમની પત્ની તંજીન ફાતીમ અને પુત્ર અબ્દુલ્લાહને ર માર્ચ સુધીની જેલની સજાઃ રામપુરના એડીજી ૬ અદાલતે આજે સજા સંભળાવી હતીઃ બોગસ જન્મ પ્રમાણપત્ર અને જમીન કેસમાં થઇ સજાઃ આઝમ ખાન પર ૮૮ કેસ નોંધાયેલા છે.

 

(3:48 pm IST)