Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગુજરાતનું ર૦ર૦-ર૧ નું બજેટની ઝલક...

     * દર વર્ષે ૬૬ લાખ પરિવારને આવરી લેવાય તે રીતે ૧૨ કિલો તુવેર દાળ આપવામાં આવશે

     * શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩૪૪૦ કરોડની જોગવાઇ

     * પોલીસ આવાસ માટે ૨૮૮ કરોડની જોગવાઇ

     * પોલીસ વિભાગમાં નવી ૧૧ હજારની ભરતી થશે

     * ૭ નવા બસ સ્ટેશનો માટે ૩૦ કરોડની જોગવાઇ

     * નિર્ભયા ફંડ હેઠળ મહિલાઓની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેકટ માટે ૬૩ કરોડની જોગવાઇ

  *  જીએસટીની આવકમાં ઘટાડો થતા બજેટમાં અસર જોવા મળીઃ યોજનાઓની સંખ્યા ઓછી

* રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત પછી ગાંધીનગર બનશે પોલીસ કમિશનરેટઃ જામનગર-ભાવનગર બાકાત રહ્યા

 

 

(3:20 pm IST)