Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્લી હિંસાઃ મસ્‍જિદમાં તોડફોડઃ જયશ્રી રામનો નારો લગાવતા હનુમાન ઝંડો લગાવ્‍યો વિડિયો વાયરલ

            દેશની રાજધાનીમાં તોફાની પોતાની ચરમસીમા પર પહોંચી ગયા છે. તોફાનીઓ ખુલ્લેઆમ ફરીને ઘરો, વાહનો, અને મસ્‍જિદોને આગને હવાલે કરી રહ્યા છે અને પોલીસ મુકદર્શક બની જોઇ રહી છે.

            દિલ્લીના અશોક વિહારમા મંગળવારના બપોરના એક મસ્‍જિદને આગ લગાવવામા આવી હતી. જયશ્રીરામ અને હિંદુઓનું હિન્‍દુસ્‍તાનનો નારો લગાવતા એક ટોળાએ મસ્‍જિદને ઘેરી લીધી અને મીનારા પર હનુમાનનો ઝંડો લગાવી દીધો. વિડિયોને મશહૂર પત્રકાર રાણા અય્‍યુબએ ટવિટર પર શેર કર્યો છે. જે પછી આ વિડીયો સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

(12:00 am IST)