Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ટેરર ફંડિંગ કરનાર દેશોની યાદીમાં સામેલ થવાથી બચવા પાકિસ્તાન બનાવશે રણનીતિ

 

પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદને ફંડિંગ કરનાર દેશોની યાદીમાં સામેલ થવાથી બચવા રણનીતિ બનાવશે તાજેતરમાં પેરિસમાં થયેલ બેઠકમાં ચીન અને સાઉદી અરેબિયા દ્વારા મુદ્દા પાર ઇસ્લામાબાદને સાથ નહિ આપવા બાદ નાણામંત્રીએ વાત કહી હતી

(11:59 pm IST)