Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ અપ

મુંબઇ : શેરબજારમાં તેજીનો માહોલઃ ૩ વાગ્યે સેન્સેકસ ૩૧૯ પોઇન્ટ વધીને ૩૪૪૬૧ અને નીફટી ૯૬ પોઇન્ટ વધીને ૧૦પ૮૮ : ડોલર સામે રૂપિયો ૬૪.૭૬

(4:19 pm IST)