Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

મનરેગાની મજદૂરી સમય પર ન આપવા બદલ ઓફીસરો પાસેથી દંડ વસૂલશે : યુપી સરકાર

        ઉતરપ્રદેશ કેબીનેટએ મંગળવારના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી અધિનિયમ (મનરેગા) ને લઇ મજુરોને ચૂકવણામાં વિલંબ માટે જવાબદાર ઓફીસરો પાસેથી દંડ વસુલવા માટે મંજુરી આપવામાં આવી.

        રાજય સરકારએ કહ્યું કે મજુરોને ૧પ દિવસમા મજુરી આપવી અનિવાર્ય છે અને જે સ્તર પર વિલંબ થશે એ સ્તરના જવાબદાર અધિકારી પાસેથી દંડ વસુલવામાં આવશે.

        પ્રતિદિન મજુરીના ૦.પ ટકા હિસાબથી વિલંબ બદલનો પણ દંડ વસુલશે સરકાર.

(12:00 am IST)