Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

તામિલનાડુ પાસે શ્રીલંકાઈ બોટથી ૧૦૦ કિલો પાકિસ્તાની હેરોઇન જપ્ત

ભારતીય તટ રક્ષક બળ એ થુંથુંકુડી (તામિલનાડુ) ના દક્ષિણમાં એક શ્રીલંકાઈ બોટથી ૧૦૦ કિલ્લો હેરોઇન જપ્ત કર્યું. સુરક્ષબલ ના એક અધિકારી ના અનુસાર શ્રીલંકાઈ બોટ પર ડ્રગ્સ પાકિસ્તાની શિપ થી રાખવામાં આવ્યું હતું એક અન્ય અધિકારી મુતાબીક બોટ થી હેરોઇન ઉપરાંત સિન્થેટિક ડ્રગ્સના ૨૦ પેકેટ અને ૫ પિસ્તોલ જપ્ત કરવામાં આવી

(10:39 pm IST)
  • અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST

  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST