Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગાજીયાબાદ ની આવાસીય કોલોની રસ્તા પર લટાર માર્ટા જોવા મળ્યો ચિતો : વિડિઓ આવ્યો સામે

ગાઝિયાબાદ (યુપી) ના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં કવીનગર વિસ્તારમાં આવાસીય કોલોનીમાં સડક પર એક ચિતો લટાર મારતો જોવા મળ્યો. જિલ્લા અધિકારી અજય શંકર પાંડેયના મુતાબીક વરિષ્ઠ પોલીસ અધિક્ષક ના આવાસની અંદર જાનવર જોવા મળ્યું જો કે વન વિભાગ ના અધિકારીઓએ તલાશી અભિયાન પછી ચિતો પકડી લીધો છે

(9:23 pm IST)