-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
કોથળામાં લપેટીને ફેંકાયેલ નવજાતશિશૂ જીવતું નિકળ્યું
ઉત્તર પ્રદેશના મેરઠની કમનસીબ ઘટના : ઝાડીમાંથી બાળકના રડવાનો અવાજ આવતા ભેગા થયેલા લોકોએ બાળકને બચાવી હોસ્પિટલમાં દાખલ કર્યું

મેરઠ, તા. ૨૪ : ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ત્યજી દેવાયેલું નવજાત મળી આવ્યું છે. નવજાતને સિમેન્ટના ત્રણ ખાલી કોથળામાં લપેટીને ફેકી દેવાયું હતું. સ્થાનિક લોકોએ બાળકનો પોકાર સાંભળીને નવજાતને બચાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, નવજાતને એક ધાબળા અને ત્રણ કોથળાની અંદર લપેટવા છતાં તે જીવિત છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મામલો મેરઠના પોલીસ સ્ટેશનના પરતાપુર વિસ્તારના શતાબ્દી નગર સેક્ટર -૪ નો છે. સોમવારે રાત્રે લોકોએ ઝાડીમાંથી બાળકનો પોકાર સાંભળ્યો હતો. થોડા સમય પછી ત્યાં લોકોનું ટોળું એકઠું થયું. બાદમાં બાળકનો અવાજ બંધ થઈ ગયો. લોકોએ જોયું તો ત્યાં કોથળો પડ્યો હતી. લોકોને શંકા થઈ કે બાળકનો અવાજ કોથળામાંથી જ આવી રહ્યો છે.
સ્થાનિકોએ ઝાડીમાંથી કોથળો કાઢીને તેની તપાસ કરી. તેની અંદર બીજી કોથળો બાંધેલો હતી. તેને ખોલ્યા પછી ત્રીજી કોથળો દેખાયો. ત્રીજા કોથળાની અંદર એક ધાબળો મૂક્યો હતો. જ્યારે લોકોએ ધાબળો ખોલ્યો તો તેની અંદર એક નવજાત મળી આવ્યું. તે જોઈને લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નવજાતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ડોકટરોએ કહ્યું કે, નવજાત પ્રિ-મેચ્યોર છે અને તેની નાળ પણ કાપવામાં આવી નહોતી. નવજાતને જોતાં સ્પષ્ટપણે કહી શકાય છે કે, તેનો જન્મ થોડા સમય પહેલા જ થયો હતો. બાળકને ઝાડીમાં કોણે ફેંકી દીધું તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
-
અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST
-
એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST
-
દિલ્હીમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 5246 કેસ નોંધાયા : વધુ 99 લોકોના સારવાર દરમિયાન મોત: કુલ કેસનો આંકડો 5,45,787 પહોંચ્યો access_time 11:57 pm IST
-
અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ વ્યકત કર્યું દુઃખઃ દીકરા ફૈસલ સાથે કરી ફોન પર વાત access_time 9:08 am IST
-
અમૂલને ૭૦ એકર જમીન ફાળવવા દરખાસ્ત મંગાવતા કલેકટર access_time 3:24 pm IST
-
રાતે શેરીઓ ગલીઓમાં ચેકીંગ માટે ખાસ ટીમોઃ દિવસે ખાનગી ડ્રેસમાં ચેકીંગઃ એસીપી દિયોરા access_time 3:29 pm IST
-
ન્યુ સાગર સોસાયટીમાં વૃધ્ધા મંજુલાબેન મારૂએ એસિડ પી જિંદગી ટૂંકાવી લીધી access_time 12:56 pm IST
-
સુરેન્દ્રનગરમાં પોલીસ સ્ટાફે સિમેન્ટ- રેતીના તગારા ઉપાડીને ૩ મહિનામાં પોલીસ સ્ટેશન બનાવ્યું access_time 11:26 am IST
-
પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની આજે જન્મજયંતિ : મોબાઇલ એપ્લીકેશનનો પ્રારંભ access_time 11:34 am IST
-
અભ્યાસની ચિંતામાં ધો.૧૦-૧૨ના બે વિદ્યાર્થીનો આપઘાત access_time 7:33 pm IST
-
યુવતીઓ પાસે ઓનલાઈન કુકર્મ કરાવતો આર્કિટેક જબ્બે access_time 8:51 pm IST
-
કંધારમાં આત્મઘાતી હુમલામાં 6 પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 5:41 pm IST
-
70 ટકા લોકોએ સતત માસ્ક ન પહેરવના કારણોસર કોરોના વધુ ફેલાયો હોવાનું સંશોધકોનું તારણ access_time 5:39 pm IST
-
પાકિસ્તાનમાં બની રહ્યો છે નવો કાયદો: રેપના આરોપીને બનાવવામાં આવશે નપુંસક access_time 5:40 pm IST
-
સ્ટાર ઇન્ડિયા 2024 સુધીમાં સીએસએ મીડિયા અધિકાર ખરીદ્યા access_time 6:05 pm IST
-
ઇંગ્લેંડ ચાર ટેસ્ટ મેચ, ત્રણ વન ડે મેચ અને પાંચ ટી-20 મેચ ની સીરીઝને ભારત પ્રવાસમાં રમશે access_time 1:39 pm IST
-
ચેમ્પિયન્સ લીગ: કિવને હરાવીને બાર્સિલોના અંતિમ 16માં પહોંચી access_time 6:05 pm IST
-
સૈફ અલી ખાનની રાજકીય ડ્રામા સિરીઝ 'દિલ્હી'નું બદલાયું : નામ રાખ્યું 'તાંડવ' access_time 5:45 pm IST
-
આ વર્ષ ખાસ અને થ્રિલિંગ રહ્યું: અભિષેક બેનર્જી access_time 9:17 am IST
-
બ્રેકઅપ બાદ રિલેશનશિપમાં છે આમિર ખાનની પુત્રી ઇરા: પિતાના ફિટનેસ કોચને કરે ડેટ access_time 5:45 pm IST