Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

હોર્સ ટ્રેડિંગને ર૦૧૪ થી મેનેજમેન્‍ટ કહેવામાં આવી રહ્યું છેઃ મહારાષ્‍ટ્ર પર અભિષેક સિંઘવી

     સુપ્રીમ કોર્ટના વરિષ્‍ઠ વકીલ અને કોંગ્રેસના રાજયસભાના સાંસદ અભિષેક સિંઘવીએ મહારાષ્‍ટ્રની હાલની રાજનૈતિક સ્‍થિતીને લઇ ટવિટ કર્યુ છે કે હોર્સ ટ્રેડિંગને ર૦૧૪ થી મેનેજમેન્‍ટ કહેવામાં આવે છે. અને નરેન્‍દ્ર મોદી અને અમિત શાહ તેના ગુરૂ છે.

એમણે આગળ લખ્‍યું કે ભારતીય રાજનીતિમા કદાચ આ એમનું સૌથી મોટું યોગદાન છે.

(11:42 pm IST)