Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વિશ્વમાં દૈનિક કેસોમાં અવિશ્વસનીય ઘટાડો

૪૦ હજારની અંદર દૈનિક કેસ (૩૯૯૬૨) સૌથી વધુ યુકેમાં નોંધાયા : ત્યારબાદ રશિયામાં ૩૫૬૬૦ કેસ : અમેરીકામાં જાણે કોરોના ગાયબ થઈ ગયો તેમ ૧૬૭૦૭ કેસ : ભારત ૧૪૩૦૬ કેસ સાથે ચોથા ક્રમે : મૃત્યુઆંકમાં વધારો ૪૪૩ મૃત્યુ : ભારતમાં કુલ વેકસીનેશન ૧,૦૨,૨૭,૧૨,૮૯૫

જર્મનીમાં ૧૧૪૧૧ કેસ : બ્રાઝીલ ૬૨૦૪ કેસ : ઈટાલી ૩૭૨૫ કેસ : સિંગાપોર ૩૩૮૩ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૭૫૫ કેસ : દક્ષિણ કોરીયા ૧૧૯૦ કેસ : સાઉદી અરેબીયા ૪૭ કેસ : ચીન ૩૯ કેસ : હોંગકોંગ ૪ નવા કેસ : અમેરીકામાં નવા મૃત્યુમાં ઘટાડો ૧૩૨ મૃત્યુ નોંધાયા

યુકે            :     ૩૯,૯૬૨ નવા કેસો

રશિયા        :     ૩૫,૬૬૦ નવા કેસો

યુએસએ       :     ૧૬,૭૦૭ નવા કેસો

ભારત         :     ૧૪,૩૦૬ નવા કેસો

જર્મની        :     ૧૧,૪૧૧ નવા કેસો

બ્રાઝિલ        :     ૬,૨૦૪ નવા કેસો

ફ્રાન્સ          :     ૫,૦૦૫ નવા કેસો

ઇટાલી         :     ૩,૭૨૫ નવા કેસો

સિંગાપોર      :     ૩,૩૮૩ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :     ૧,૭૫૫ નવા કેસો

કેનેડા          :     ૧,૦૮૭ નવા કેસો

દક્ષિણ કોરિયા :     ૧,૧૯૦ નવા કેસો

જાપાન        :     ૨૮૫ નવા કેસો

યુએઈ         :     ૯૪ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૪૭ નવા કેસો

ચીન          :     ૩૯ નવા કેસો

હોંગકોંગ       :     ૦૪ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૪ હજાર ઉપર કેસ નોંધાયા, ૪૪૩ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૧૪,૩૦૬ કેસો

નવા મૃત્યુ     :   ૪૪૩

સાજા થયા    :   ૧૮,૭૬૨

કુલ કોરોના કેસો  :      ૩,૪૧,૮૯,૭૭૪

એકટીવ કેસો  :   ૧,૬૭,૬૯૫

કુલ સાજા થયા   :      ૩,૩૫,૬૭,૩૬૭

કુલ મૃત્યુ      :   ૪,૫૪,૭૧૨

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન  :      ૧,૦૨,૨૭,૧૨,૮૯૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૧૬,૭૦૭

હોસ્પિટલમાં     :     ૫૧,૩૯૧

આઈસીયુમાં    :     ૧૪,૧૫૯

નવા મૃત્યુ      :     ૧૩૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૪,૬૩,૧૨,૭૮૨ કેસો

ભારત         :   ૩,૪૧,૮૯,૭૭૪ કેસો

બ્રાઝીલ       :   ૨,૧૭,૨૯,૭૬૩  કેસો

(3:46 pm IST)