Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

શત્રુઘ્નસિંહાનું ભાવ વધારા મુદ્દે વિવાદાસ્પદ ટ્વીટઃ પેટ્રોલની સરખામણી બિયર સાથે કરતા હોબાળો

નવી દિલ્હી : બોલિવુડના અભિનેતા શત્રુઘ્ન સિન્હા પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેઓ મોટાભાગે તમામ મુદ્દા પર પોતાનુ મંતવ્ય રજૂ કરતા હોય છે. હવે શત્રુઘ્ન સિન્હાએ સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ પર કટાક્ષ કર્યો છે. તેમણે પેટ્રોલની સરખામણી બિયર સાથે કરી છે શોટગનના આ ટ્વીટ બાદ વિવાદ શરૂ થયો છે કેટલાક યુઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે.

(4:16 pm IST)