Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કેન્દ્ર સરકારે શિયાળુ હવાઈ ઉડ્ડયન સમયપત્રકને મંજૂરી આપેલ છે: દર અઠવાડિયે ૧૩,૦૦૦ ફ્લાઇટ્સનું ઉડ્ડયન થશે: દરરોજ ૧,૯૦૦ ફ્લાઇટ્સ: ૯૫ એરપોર્ટ ઉપરથી સામાન્ય ક્ષમતાના ૬૦% ટ્રાફિક વહન કરશે. "ન્યૂઝફર્સ્ટ"

કેન્દ્ર સરકારે શિયાળુ હવાઈ ઉડ્ડયન  સમયપત્રકને મંજૂરી આપેલ છે: દર અઠવાડિયે ૧૩,૦૦૦ ફ્લાઇટ્સનું ઉડ્ડયન થશે: દરરોજ ૧,૯૦૦ ફ્લાઇટ્સ: ૯૫ એરપોર્ટ ઉપરથી સામાન્ય ક્ષમતાના ૬૦% ટ્રાફિક વહન કરશે. "ન્યૂઝફર્સ્ટ"

એરલાઇન વાઈઝ

ઈન્ડિગો:      ૬૦૦૬ ફ્લાઇટ્સ

સ્પાઈસજેટ: ૧,૯૫૭ ફ્લાઇટ્સ

ગો એર:       ૧,૨૦૩ ફ્લાઇટ્સ

એર ઇન્ડિયા: ૧,૧૨૬ ફ્લાઇટ્સ

વિસ્તારા:         ૮૫૨ ફ્લાઇટ્સ

(2:08 pm IST)
  • મહેસાણા: ઇતિહાસમાં પહેલીવાર કોરોના મહામારીને કારણે બહુચર માતાની 'પાલખી યાત્રા' નીકળી ન હતી. access_time 10:09 pm IST

  • ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST

  • બિહાર ચૂંટણીમાં ભાજપનો ઇન્ડિયન જો સતત આગળ ભાગતો જાય છે : બિહાર ચૂંટણી માટે સી વોટર અને abp સર્વેના ઓપિનિયન પોલમાં ભાજપના નેજા હેઠળના એનડીએ મોરચાને ૧૩૫થી ૧૫૯ બેઠકો અને યુપીએ મોરચાને ૭૫થી ૯૮ બેઠકો મળશે એવું દર્શાવાયું છે. access_time 2:19 pm IST