Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જો હું જીતીશ તો બધા અમેરિકીયોને નિશુલ્‍ક મળશે કોવિડ-૧૯ ની વેકસીન : જો બાઇડેન

અમેરિકનમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદાર જો બાઇડેનએ કહ્યું છે કે જીતવા પર તે બધા અમેરિકીયોને નિશુલ્‍ક કોવિડ-૧૯ વેકસીન ઉપલબ્‍ધ કરાવશે. એમણે કહ્યું કે તે તત્‍કાલ એક રાષ્‍ટ્રીય રણનીતિ બનાવશે જેથી વાયરસના પ્રકોપથી બહાર નીકળી શકાય. બાઇડેનએ કહ્યું રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પની પાસે હજુ પણ કોવિડ-૧૯ થી લડવાનો કોઇ પ્‍લાન નથી.

(12:00 am IST)