Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જમ્‍મુ-કાશ્‍મીરમાં બમણી થઇ એમબીબીએસની સીટો : મહિલાઓ માટે પ૦ ટકા સીટો આરક્ષિત

જમ્‍મુ-કાશ્‍મીર પ્રશાસનના અનુસાર આ વરસ કેન્‍દ્ર શાસિત પ્રદશેમાં સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએની સીટો પ૦૦ થી ૧૧૦૦ કરી દેવામાં આવી અને મહિલા ઉમેદવારો માટે પ૦ ટકા સીટો આરક્ષિત કરવામાં આવી છે. એક સરકારી પ્રવકતાએ કહ્યુ આશા છે કે બધી નવી સરકારી મેડિકલ કોલેજના મુખ્‍યભવન થોડા મહિનાઓમાં ઉપયોગ માટે તૈયાર થઇ જાય.

(12:00 am IST)