Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ઓસ્ટ્રેલિયા સામેનો ત્રીજો ટી ટ્વેન્ટી મેચ અને સીરીઝ પણ ભારતે જીતી લીધા

બે વિરુદ્ધ એક મેચથી ભારતે સિરીઝ જીતી લીધી. બીજા ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે ભારતનો વિજય થયો છે. સુર્યા યાદવ અને વિરાટ કોહલીએ શાનદાર ૬૯ અને ફિફ્ટી ફટકાર્યા..

 

(11:02 pm IST)