Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

અટકળોનો અંત, ધોનીએ કોથળામાંથી બિલાડુ કાઢ્યું !

 દેશભરમાં ભારે ઉત્તેજના હતી કે આજે પત્રકાર પરિષદમાં ધોની શું જાહેરાત કરશે, પરંતુ ધોનીએ સૂરસૂરિયું કરી દીધું

દેશભરના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજનાની લાગણી હતી કે આજે પ્રેસ કોન્ફરન્સમાં ધોની શું જાહેરાત કરશે દરમિયાન આજે બપોરે ફેઇસબુક uપર લાઇવ થઇ ધોનીએ "ઓરિયો" બીસ્કીટને ભારતમાં લોંચ કર્યા, સાથે સાથે પોતે આઇપીએલ સ્પર્ધામાંથી નિવૃત્તિ નથી લઇ રહ્યા અને ચેન્નઇની ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે તેની સ્પષ્ટતા કરી હતી..

(4:12 pm IST)