Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ચીનમાં બળવો ? શી જિનપિંગ નજરકેદ ?

ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ આવું કશું બન્યાને સમર્થન મળતું નથી: સોશિયલ મીડિયામાં આ અહેવાલો ચગાવીને ફેલાવાયાનું મનાય છે: ગઈકાલે પ્રમુખ શી જીનપિંગે ચીન ન્યુઝ સર્વિસની ૭૦મી વર્ષગાંઠ ઉપર અભિનંદન પાઠવ્યા જે ચીનના લશ્કરી અખબાર પીએલએ ડેલીમાં પ્રથમ પાને પ્રસિદ્ધ થયા છે:
સંભવતઃ ઉઝબેકિસ્તાનની મુલાકાત પછી શી જીનપિંગ કવોરેનટાઈન થઈ ગયા છે: ૧૫ ઓક્ટોબરે સામ્યવાદી પક્ષની બેઠકમાં તેઓ હાજરી આપે તેવી સંભાવના છે : દરમિયાન ચીનમાં સત્તા ઉથલાવવા પ્રયાસ કરનાર સંખ્યાબંધ મિનિસ્ટરો અને અધિકારીઓને ફાંસી અથવા આજીવન કેદની સજા થઈ છે: ચીનની સ્ટ્રીકટ ઝીરો કોવિડ પોલીસી મુજબ અનેક ફ્લાઈટો કેન્સલ થઈ છે, તે સાચું છે

(12:35 pm IST)