Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયત પૂર્વે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં અણુ મિસાઈલ છોડી

અમેરિકાની દાઢીમાં હાથ નાખતા કિમ જોંગ ! દક્ષિણ કોરિયા અને યુએસ આયોજિત લશ્કરી કવાયત પહેલા ઉત્તર કોરિયાએ રવિવારે તેના પૂર્વ કિનારે સમુદ્ર તરફ અણુ મિસાઇલ છોડ્યું હતું. અમેરિકી વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરીસ આ વિસ્તારમાં સીઓલની મુલાકાતે આવી રહેલ છે તે પૂર્વે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોનના આદેશથી અણુ મિસાઈલ છોડવામાં આવેલ છે.

(12:30 pm IST)