Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જો અમે મદદ કરી શકીએ છીએ, તો અમે મદદ કરવાનું પસંદ કરીશુંઃ ભારત - ચીન સીમા વિવાદ પર અમેરિકીરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે એમને આશા છે ભારત - ચીન પોતાના સીમા વિવાદોને હલ કરવામાં સક્ષમ હશે. એમણે કહ્યું જો અમે (ભારત - ચીનની) મદદ કરી શકીએ તો અમે મદદ કરવાનું પસંદ કરીશું. ટ્રમ્પએ કહ્યું મને ખ્યાલ છે કે હવે ચીન અને ભારતને કઠણાઇ થઇ રહી છે. આશા છે કે તે આનો હલ કાઢશે.

(11:56 pm IST)