Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઉઠો બિહારી, કરો તૈયારી, જનતાકા શાસન અબકી બારીઃ ચુંટણીની તારીખોના એલાન પછી આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ

આરજેડી પ્રમુખ લાલુ યાદવની ઓફિસએ બિહાર વિધાનસભા ચુંટણીની તારીખોના એલાન પછી ટવિટ કર્યું છે. ઉઠો બિહારી, કરો તૈયારી, જનતાકા શાસન અબકી બારી, ઓફિસએ  આગળ લખ્યું બિહારમાં બદલાવ હોગા, અફસરરાજ ખત્મ થશે અબજનતાકા રાજ હોગા. બિહાર ચુંટણી ર૮ ઓકટોબરથી નવેમ્બર વચ્ચે ત્રણ ચરણમાં થશે.

(11:52 pm IST)