Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભારતમાં તેલની માંગ ર૦૪૦ સુધીમાં દર વર્ષે પ૦ કરોડ ટન હશેઃ ઇન્ડીયન ઓઇલ

એક અહેવાલ પ્રમાણે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના કાર્યકારી નિર્દેશક પાર્થ ઘોષ એ કહ્યું કે સાલ ર૦૪૦ સુધીમાં ભારતની કાચા તેલની માંગ વધીને વાર્ષિક પ૦ કરોડ ટન(રોજના ૧ કરોડ બેરલ ) થઇ જશે. હાલ ભારતમા આની માંગ ૪૭લાખ બેરલ પ્રતિદિન છે. વધુમા ઘોષ જણાવે છે કે  એક બેરલની કીંમત ૧૦ ડોલર વધવાથી ભારતની જીડીપી ૦.ર ટકા - ૦.૩ ટકા સુધી ઓછી થઇ જશે.

(12:30 am IST)