Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

કશ્મીરનો પ્રશ્ન અયોધ્યાની જેમ કોંગ્રેસના ગળામાં ફસીન જાયઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

લખનૌઃ જમ્મુ કાશ્મીર માંથી કલમ ૩૭૦ હટાવતા કોંગ્રેસે હલ્લા બોલ મચાવી દીધો છે. આ મુદ્દે ે કોંગ્રેસને  સમજીને પગલા લેવા આચાર્ય પ્રમોદ કુષ્ણમે સલાહ આપી છે.

     લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માંથી લખનૌ બેઠક પરથી લડનાર બાબા આચાર્ય પ્રમોદ કુષ્ણમે કોંગ્રેને સલાહ આપતા જણાવ્યુ હતુ કે, કશ્મીરનો પ્રશ્ન અયોધ્યાની જેમ કોંગ્રેસનાં ગળામાં ફસી ન જાય, ત્યારે ભોટા નેતાઓએ દેશની ભાવનાને ધ્યાનમાં રાખી સમજી વિચારી પગલા લેવા જોઇએ.

(5:37 pm IST)