Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ભારતમાં ઘુસેલા છમાંથી ચાર આતંકવાદીઓ ઝડપાઈ ગયા : તિલક અને ભભૂત લગાવી ઘૂસ્યા હતા

તિલક અને ભભૂત લગાવી નાપાક ઇરાદા સાથે ભારતમાં ઘુસેલા લશ્કર-એ-તૈયબાના છ આતંકવાદીઓમાંથી ચારને કેરળ અને તમિલનાડુ માંથી ઝડપી લેવામાં આવ્યા છે.

 કેરળના પોચીમાંથી બેને ઝડપી લેવાયા છે, જ્યારે તામિલનાડુના કોઇમ્બતુરમાંથી બે શંકાસ્પદ ત્રાસવાદીઓને પકડી લેવામાં આવ્યા છે.

(4:22 pm IST)