Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

જમ્મુ-કાશ્મીરમાં બંધારણના આર્ટીકલ ૩૭૦ રદ કરવા બાબતે

ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય બાબત હોય, કોઇ ત્રીજા પક્ષની દરમિયાનગીરી જરૃર નથી : ભારતને ખૂલ્લું સમર્થન આપનારા દેશો કોણ કોણ ?

*યુ.એસ.એ.

*યુ.એ.ઇ.

*યુ.કે.

*ફ્રાન્સ

*રશિયા

*માલદિવ્સ

*અફઘાનિસ્તાન

*શ્રીલંકા

*ભૂટાન

*નેપાલ

*થાઇલેન્ડ

*ઝામ્બીઆ

*જાપાન

*પોલેન્ડ

*જર્મની

(2:20 pm IST)
  • જુનાગઢમાં વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખની થોડા દિવસ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો : લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે એક આરોપીની કરી ધરપકડ : પૂછપરજ ચાલુ access_time 9:27 pm IST

  • UAE માં પ્રધાનમંત્રી મોદીને અપાયેલ પોતાના સર્વોચ્ચ સન્માનથી ગિન્નાયુ પાકિસ્તાન : પાક. સ્પીકર સાદિક સંજરાનીએ UAEની મુલાકાત રદ્દ કરી access_time 9:34 pm IST

  • " ખુલ્લામાં શૌચ મુક્ત ભારત " સાથે 2 ઓક્ટો ના રોજ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ ઉજવાશે : પ્લાસ્ટિક મુક્ત ભારત ઝુંબેશની શરૂઆત કરાશે : 11 સપ્ટે થી " સ્વચ્છતા હી સેવા " અભિયાન શરૂ થશે : ' મનકી બાત' માં આજ 25 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન access_time 12:52 pm IST