Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

મુંબઇમાં વરસાદ

મુંબઇ : મુંબઇના ભાગોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદની કોઇ શકયતા નથી. તેમ સ્કાયમેટનો હેવાલ જણાવે છે. છેલ્લા ર૪ કલાકમાં મરાઠાવાડમાં હળવો વરસાદ પડયો છે. ઉદ્દીર, ઓસમાણ બાદ, વિદર્ભ-ગોંદિયામાં રા ઇંચ પડયો છે.

(2:19 pm IST)
  • UAE માં પ્રધાનમંત્રી મોદીને અપાયેલ પોતાના સર્વોચ્ચ સન્માનથી ગિન્નાયુ પાકિસ્તાન : પાક. સ્પીકર સાદિક સંજરાનીએ UAEની મુલાકાત રદ્દ કરી access_time 9:34 pm IST

  • ચીનમાં લોન્ચિંગ પહેલા જ શાઓમીના રેડમી નોટ 8 (Redmi Note 8) સિરીઝના ફોનના 1 દિવસમાં અધધધ 10 લાખ પ્રી-રજિસ્ટ્રેશન થયા : ચીન માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, Redmi Note 8 સિરીઝે 1 મિલિયન રજિસ્ટ્રેશનનો આંકડો પાર કરી લીધો છે. રજિસ્ટ્રેશનનું પેજ આ અઠવાડીયાના શરૂઆતમાં લાઈવ કરવામાં આવ્યું હતું. વીબોએ વધુમાં જણાવ્યું કે, Redmi Note 8 અને Redmi Note 8 Proને 29 ઓગસ્ટે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. પોસ્ટમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ ફોનમાં 64 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. access_time 1:38 am IST

  • ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ બીડબલ્ડૂએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં રચ્યો ઇતિહાસ : બની ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી : પી.વી. સિંધુએ મેળવ્યો ગોલ્ડ : જાપાનની નોઝોમી ઓકુહારાને 21-7, 21-7 થી હરાવી access_time 6:26 pm IST