Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

આર્ટિકલ 370 હટાવતા અમેરિકામાં કાશ્મીરી પંડિતોએ કાઢી સમર્થન રેલી

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવતા ભારત સરકારના આ નિર્ણંયને સ્વાગત કરવા અમેરિકામાં કાશ્મીરી પંડિતોએ રેલી કાઢી હતી

   કાશ્મીરી મૂળના એટલાન્ટા નિવાસી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અમેરિકન એસો,ના પૂર્વ અધ્યક્ષ સુભાષ  રાજદાને કહ્યું કે રેલીએ એ તથ્ય પર પ્રકાશ ફેંક્યો કે જમ્મુ કાશ્મીરથી સબંધિત આ અસ્થાયી અનુચ્છેદોમાં એ સંશોધનની આવશ્યકતા હતી કારણ કે લગભગ તમામ કાશ્મીરી અલ્પસંખ્યક વિરુદ્ધ અતિશય ભેદભાવ પૂર્ણ હતું

  રેલીમાં કાશ્મીરી પંડિતોએ પોતાના વિસ્થાપન અને પોતાની માતૃભૂમિ પાછા જવાની ઈચ્છા વ્યકત કરી જે તેઓએ 1990માં આતંકવાદને કારણે છોડી હતી

(1:00 pm IST)