Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

કેરળના પુર પ્રભાવિત માટે કેન્‍દ્રની ૬૦૦ કરોડની વચગાળાની વધુ સહાય મદદ માટે કેન્‍દ્ર તૈયારઃ

કેન્‍દ્ર સરકારે એક યાદીમાં જણાવ્‍યું છે કે કેરળ માટે અત્‍યારે ફકત અગ્રતાના ભાગ રૂપે ૬૦૦ કરોડની સહાય અપાયેલ છે. કેટલું નુકશાન થયું એનું અવલોકન કર્યા બાદ રાષ્‍ટ્રીય આપતિ રાહત કોષમાંથી વધારાની સહાય જાહેર કરવામાં આવશે સરકાર આર્થિક મદદ ઉપરાંત ખાધસામગ્રી પાણી, દવા, અનાજ વગેરે આપશે.

(12:00 am IST)